તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગુમરામાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની 97મી શાખાનું લોકાર્પણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| સુરત અને તાપી જિલ્લાની સહકારી બેંક ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકની સેવાનો લાભ ગ્રામ સુધી પહોંચે તે હેતુથી પલસાણા ખાતે આવેલા બગુમરામાં બેંકની 97મી શાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં એટીએમ અને લોકરરૂમની પણ સેવાની શરૂઆત કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો