તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ માટે સમર સ્પોર્ટ્સ કેમ્પનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સેંટ ઝેવિયર્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા વિવિધ રમતો માટે સમર કોચિંગ કેમ્પનું 15 મે સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાંતો દ્વારા ક્રિકેટ, ફૂટબોલ, સ્કેટિંગ, કરાટે, બાસ્કેટ બોલ, જિમ્નાસ્ટિક અને ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આ‌વશે. આ કેમ્પમાં શાળાનો કોઇપણ વિદ્યાર્થી ભાગ લઈ શકશે. કેમ્પમાં ભાગ લેવા માટે શાળાની સ્પોર્ટ્સ ઓફિસમાંથી ફોર્મ મેળવી શકાય છે. ફોર્મ સાંજે 4.30 થી 6.30 દરમિયાન જ ઉપલબ્ધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...