તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંડેસરામાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત ઃ પાંડેસરા ગણેશ નગર ખાતે રહેતો ઈન્દ્રબાબુ રામઅવતાર નિશાદ(21) લુમ્સના કારખાનામાં બોબીન ભરવાનું કામ કરતો હતો. મંગળવારે સવારે મકાનની પાળી સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી હતી. અન્ય એક બનાવમાં દામકા ગામના બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા કમલેશભાઈ પટેલ ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાક્ટ પર કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરે છે. 16મી ફેબ્રુઆરીએ તેમની પત્ની યોગીતા(26)એ ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી. તેમનું અડાજણની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઇચ્છાપોર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો