તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સી.કે પીઠાવાલામાં ‘ચાલો જીવી લઈએ’ વિષય ટોક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્વ. સી.કે પીઠાવાલીની ચોથી પુણ્ય તિથિ નિમિતે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાખ્યાન 1લી માર્ચના રોજ સવારે 10.30 વાગ્યે સી.કે પીઠાવાલા વિદ્યાસંકુલ ડુમસ રોડ ખાતે યોજાશે. જેમાં તુષાર શુક્લ અને ડો.રઈશ મનિઆર ‘ચાલો જીવી લઈએ’ વિષય અંતર્ગત વાત કરશે. કાર્યક્રમમાં ડો.દક્ષેશ ઠાકર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો