તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રીય યુવા સંસદ પ્રોગ્રામમાં ભાગ લઇ શકશે વિદ્યાર્થીઓ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

opportunity

સિટી રિપોર્ટર . સુરત

સંસદીય કાર્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય યુવા સંસદ પ્રોગ્રામનું આયોજન વિદ્યાર્થીઓની પ્રતિભાઓને સુધારવા માટે કરવામાં આવશે. જેમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. જે હેઠળ માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થાન યુવા સંસદ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. યુવા સંસદ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાલયોના પ્રન્સિપાલ દ્વારા પસંદગી પામેલા વિદ્યાર્થી યુવા સંસદ કિશોર સભા અને મહાવિદ્યાલના ડીન દ્વારા પસંદગી પામેલ વિદ્યાર્થીઓ તરૂણ સભા હેઠલ રજીસ્ટ્રે્શન કરાવી શકશે. જે પછી સંસ્થા પોતાના પરિસરમાં યુવા સંસદ કાર્યક્રમ આયોજન કરી શકશે. જે માટે રજીસ્ટ્રેશન 31 માર્ચ સુધી કરી શકાશે.સંસ્થા દ્વારા યુવા સંસદની રિપોર્ટ, વિડીયો અને ફોટો નેશનલ યુથ પાર્લિયામેન્ટ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.સસંદ કાર્ય મંત્રાલય દ્વારા તેની ચકાસણી અને સાતત્યની ચકાસણી કર્યા પછી કાર્યક્રમમાં નિર્ધારિત નિયમો પ્રમાણે જો હોય તો વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો