તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટુડન્ટ્સે વૃદ્ધોને યોગાની ટ્રેનિંગ આપી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | લાઈફ મિશન બાળસંસ્કાર કેન્દ્રના બાળકોએ ભાઠા હજીરા રોડ ખાતે આવેલા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન બાળકોએ પોતાની પોકેટ મનીમાંથી એકત્રિત કરેલ ફંડ દ્વારા વડીલોને નેપકીન અને 3000 રૂપિયાનો દાન આપ્યો હતો. એ સાથે જ વિદ્યાર્થીઓએ વૃદ્ધોને યોગા પણ કરાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો