તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓને પુન: પ્રાપ્ત ઊર્જા વિશે શીખવાડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સમર કેમ્પના પાંચમા દિવસે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર જી.એન.કાકડીયા, કડીવાળા સ્કૂલના આચાર્ય સિધ્ધાર્થ દેગામી તથા ભરત દેસાઇ અને હર્ષદ પટેલ અને અન્ય શિક્ષકોની ઉપસ્થિતિમાં બાળકો માટે સાયન્સ સેન્ટરના સાયન્સ મ્યુઝિયમમાં આવેલા વિજ્ઞાનના મોડેલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. આ મોડેલ્સ કયા સિદ્ધાંત પર કામ કરે છે એ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આ‌વી હતી. ત્યાર બાદ સાપ-સીડીની રમત દ્વારા ગણિત અને પુન: પ્રાપ્ત ઉર્જા અને તેના સ્ત્રોતો વિશે રમત રમતા-રમતા શીખવાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...