તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓએ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સુરત એજ્યુકેશન સોસાયટી તથા શ્રીમતી આઇ.વી.પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન લર્નીંગ એન્ડ રીસર્ચ સુરત તરફથી એસ.વી. પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 100 યુનિટ રક્ત એકત્ર કરી સુરત રક્તદાન કેન્દ્રને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિનામૂલ્યે આઇ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં 518 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...