સમર કેમ્પમાં સ્ટુડન્ટ્સે યોગા અને આઉટડોર સ્ટડી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ ખાતે આવેલી ચૈતન્ય સ્ટેપિંગ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આ‌વ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓઅે વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી, ક્રાફ્ટ આઈડિયા, ટી શર્ટ પેઇન્ટિંગ, આઉટડોર રીડિંગ એન્ડ રાઇટિંગ, પોપ સાઇડ ક્રાફ્ટ એક્ટિવિટી, ઓરિગામી, મેસી ગેમ્સ, આઉટડોર ગેમ્સ, ટીમ બિલ્ડિંગ એક્ટિવિટી, કૂકિંગ એક્ટિવિટી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...