તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ બહાર જમવા જવું પડી રહ્યું છે ઃ સેનેટ સભ્ય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત : નર્મદ યુનિ.ના સેનેટ સભ્ય કનુ ભરવાડે ફરિયાદ કરી છે કે, છેલ્લા 13 દિવસથી ગર્લ્સ હોસ્ટેલમાં મેસનો કોન્ટ્રાક્ટ નહીં આપતા વિદ્યાર્થિનીઓએ બહાર જમવા જવુ પડી રહ્યું છે. યુનિવર્સિટીના અધિકારીથી જણાયું હતું કે, મેસ કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને 15 માર્ચથી મેસ શરૂ થઈ જશે. વિદ્યાર્થિનીઓને પુછાયું હતું કે જ્યાં સુધી મેસ શરૂ ન થાય ત્યાં સુધી તમે બહાર જમશો કે જૂના મેસવાળાની પાસે જમશો તો વિદ્યાર્થિનીઓએ બહાર જમવા માટેનું કહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો