વિદ્યાર્થીઓએ મેસેજ આપ્યો ‘સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. પ્લાસ્ટિક પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અર્ચના ઇંગ્લિશ એકેડમીના પ્રાયમરીના બાળકોએ ‘સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો મેસેજ આપ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...