તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટુડન્ટ્સે RTI એક્ટ અંગે માહિતી મેળવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજ તથા સાર્વજનિક કોલેજ ઓફ લો સેલ્ફ ફાયનાન્સ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મ એક્ટ-2005 વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડો. હિમેશકુમાર ભાવસારે વિદ્યાર્થીઓને RTI ACT, 2005 વિશે તાલીમ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...