તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયનાન્સિયલ સપોર્ટ અને રિસર્ચ વગરનો સ્ટાર્ટઅપ ફેઇલ જ જાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેગુઆરે ગેડનમાં તેનો નવો સમર્પિત ડિઝાઈન સ્ટુડિયો રજૂ કર્યો છે, જે તેના 84 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર એક હેતુ- નિર્મિત ક્રિયેટિવ સ્પેસમાં સંપૂર્ણ ડિઝાઈન ટીમને લાગે છે.જેગુઆરના ડિઝાઈન ડાયરેક્ટર જુલિયન થોમસનની આગેવાનીમાં નવો સ્ટુડિયો દુનિયામાં અત્યાધુનિક ઓટોમોટિવ ડિઝાઈન સેન્ટર હોઈ વિશ્વ અવ્વલ ટેકનોલોજીઓ સાથે માનવી ક્રિયેટિવ ડિઝાઈન પ્રક્રિયાને બહેતર બનાવવા માટે વિકસાવવામાં આવ્યો છે.હાર્ટ સ્પેસ નવા જેગુઆર ડિઝાઈન સ્ટુડિયોના કેન્દ્રમાં એકત્રિત કેન્દ્ર હોઈ તેની હાર્ટ સ્પેસ જેગુઆરની તેની ડિઝાઈનની ભાવિ પેઢીઓ તરીકે વૈવિધ્યપૂર્ણ અને ક્રિયેટિવ 280 મજબૂત ટીમને એકત્ર લાવે છે.હાર્ટ સ્પેસ આસપાસ ઈન્ટીરિયર, એક્સટીરિયર અને કલર તથા મટીરિયલ્સ ટીમો વત્તા ડિઝાઈન વિઝ્યુઅલાઈઝેશન અને ડિઝાઈન ટેકનિકલ શિસ્તો માટે અવ્વલ કાર્ય વાતાવરણ છે.

અન્ય સમાચારો પણ છે...