તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્યારસુધી આઠ રિપોર્ટ નેગેટિવ, ત્રણ રિપોર્ટ વધુ ચકાસણી માટે પૂણે મોકલાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | સુરતમાં કોરોનાના લક્ષણ હોય તેવા અત્યારસુધી 11 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાંથી 8ના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે અને ત્રણના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. આ ત્રણમાંથી લંડનથી આવેલી એક યુવતીનો ટેસ્ટ અમદાવાદમાં તો કરાયો જ હતો, જેની વધુ ચકાસણી માટે સેમ્પલ પૂણે ખાતે મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...