તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્નેચરો હવે સાઈકલ પર સવાર,પાંડેસરામાં એકનો મોબાઇલ છીનવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાંડેસરા સાગર ટોકિઝ ગણેશનગર પાસેથી 26મી તારીખે બપોરે કારીગરના હાથમાંથી 10 હજારની કિંમતનો મોબાઇલ છીનવી ગયા હતા. સાયકલ પર આવેલા એક લૂંટારૂએ મોબાઇલ છીનવી લીધો હતો. આ અંગે પાંડેસરા પોલીસમાં કારીગર રાજેશ રામકિશોર ચોરસિયાએ ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાંડેસરા પોલીસે ચોરને પકડી પણ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...