કરોડોના પ્રોજેક્ટ ફંડિગ માટે SMCની ટીમ સિંગાપોર જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વની 8 પાવરફૂલ સિટીઓમાં સુરત સિટીની પસંદગી સિંગાપોરની ટેમાસેક ફાઉન્ડેશન સહિતની જાયન્ટ સંસ્થાઓએ તાજેતરમાં કરી છે. શહેરીકરણ માટે શહેરોને સુવિધાઓ પૂરી પાડવા પૂરતી નાંણાકીય જરૂરિયાતોથી લઈ ટેક્નિકલ મદદ માટે તેથી વિશ્વનું પ્લેટફોર્મ પાલિકાને મળ્યું છે. પાલિકાને તેના વિવિધ પ્રોજેક્ટો જેવાં કે, ક્લિન એર, ડસ્ટ ફ્રી રોડ, રિ-સાયકલ વોટર, રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ, કન્વેન્સનલ બેરેજ, વોટર ક્વોલિટી, વોટર સપ્લાઈ, ડ્રેનેજ ટ્રીટમેન્ટ, સોલિડ વેસ્ટ
મેનેજમેન્ટ, તાપી શુદ્ધિકરણના રૂપિયા મળી રૂ. 30 હજાર કરોડના પ્રોજેક્ટો માટે ફંડિગની જરૂરિયાત છે ત્યારે આ ફંડિગ વિશ્વમાંથી પ્રાપ્ત થઈ શકશે. સિંગાપોરની આ સંસ્થા દ્વારા પાંચ દિવસના પ્રોગ્રામ માટે પાલિકાને આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...