તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરક્રાફ્ટ ન હોવાથી ચૈન્નઇની ફ્લાઇટ શરૂ થતાં અટકી ગઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્પાઇસ જેટ પાસે એરક્રાફ્ટ ના હોવાથી સુરત - ચેન્નાઇની ફ્લાઇટ હજી સુધી શરૂ થઈ નથી. જેટના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ એરક્રાફ્ટ નથી. અમે 14 એરક્રાફ્ટને લીઝ પર લેવા માટે ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશનમાં એપ્લિકેશન કરી છે. જે આવ્યા બાદ ફ્લાઇટ શરૂ કરાશે. પહેલા સ્પાઇસ જેટે પહેલી એપ્રિલથી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કર્યા પછી 11 એપ્રિલે શરૂ કરવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...