તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ ટ્રાયથ્લોન સ્પર્ધામાં મોનિકા નાગપુરને સિલ્વર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત | ઇન્ડિયન ટ્રાયથ્લોન ફેડરેશન દ્વારા સિનિયર નેશનલ ટ્રાયથ્લોન ચેમ્પિયનશિપ-2020નું આયોજન ચેન્નઈ, તમિલનાડુ ખાતે કરવામાં આ‌વ્યું હતું જેમાં ગુજરાત રાજ્યની ટીમના કેમ્પ મેનેજર બંટી સારંગ અને અમિન ચૌહાણના નેતૃત્વમાં મોનિકા નાગપુરે, પ્રજ્ઞા મોહન, રિદ્ઘિ કદમ તેમજ છોકરાઓમાં મીત સારંગ અને વિરેન શેટે ભાગ લીધો હતો. સિનિયરની કેટેગરીમાંહ 1500 મીટરહ સ્વિમિંગ, 40 કિમી સાઇકલિંગ અને 10 કિમી રનિંગ કરવાની હતી જેમાં સુરતની મોનિકા નાગપુરે બીજા ક્રમે રહી હતી અને એમને સિલ્વર મેડલ એનાયત કરાયો હતો. મોનિકાની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો