તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય કક્ષાની બેન્ચપ્રેસ સ્પર્ધામાં રાહુલ ટોપીવાલાને સિલ્વર મેડલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્ટેટ એસોસિએશન ગુજરાત પાવરલિફ્ટિંગ દ્વારા અમદાવાદ ખાતે બેન્ચપ્રેસ એન્ડ ડેડલિફ્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું, જેમાં સુરતના દશરથ વડીલે એ 75 કિલો વજન ગ્રુપમાં 145 કિલો બેન્ચપ્રેસ કરી પ્રથમ ક્રમે મેળવી સ્ટ્રોંગ મેનનો ખિતાબ તેમજ રાહુલ ટોપીવાલાએ 67.5 કિલો વજન ગ્રુપમાં 115 કિલો બેન્ચપ્રેસ કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...