તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળા ક્રમાંક 16ની રમતોત્સવમાં સિદ્વિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ન.પ્રા.શિ.સ. સુરત આયોજીત બાળ રમતોત્સવ 2019 અંતર્ગત શાળા નં.16એ લંગડીમાં પ્રથમ, વોલીબોલમાં પ્રથમ, અને રસ્સા ખેંચમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમજ વ્યક્તિગત રમતોમાં યોગમાં દ્રષ્ટિ, હર્ષિતા તેમજ જિમ્નાસ્ટીકમાં યાદવ શીમ્પી, કેરમમાં પાળ દિપાલી સાથે 34 વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ, 3 વિદ્યાર્થીનીઓએ દ્રિતીય ક્રમ, અને 10 વિદ્યાર્થીનીઓએ તૃતીય ક્રમ મેળવ્યો. તેમજ લહાણીમાં કુલ 4 વિદ્યાર્થીનીઓએ અને કુલ 49 વિદ્યાર્થિનીઓ અને 2 શિક્ષકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો