ગાંધી સ્મૃતિમાં આજે શાહબુદ્દીન રાઠોકનો હાસ્ય કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધી સ્મૃતિમાં આજે શાહબુદ્દીન રાઠોકનો હાસ્ય કાર્યક્રમ યોજાશે
1
સુરતીઓ મનોરંજનને માણી શકે તે માટે શબ્દ ગ્રુપ દ્વારા હાસ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સુરતીઓને હસાવશે.

ક્યારેઃ 12 મે | સ્થળઃ ગાંધી સ્મૃતિ સમયઃ સાંજે 4 વાગ્યે | એન્ટ્રીઃ આમંત્રિતો

2
19મીએ જોલી પાર્ટી પ્લોટમાં ગુરુ રંધાવાનો લાઈવ કોન્સર્ટનું આયોજન થશે
સુરતીઓ મનોરંજન મેળવી શકે તે માટે એક સંસ્થા દ્વારા પંજાબી સિંગર ગુરુ રંધાવાના લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુરુ રંધાવા આ આ કાર્યક્રમમાં હાઈ રેટેડ ગબ્રુ, પટોલા, બનજા તુ મેરી રાની, લાહોર, કૌન નચડી, મોરણી બનકે સહિતની ગીતો રજૂ કરશે. સાથે સાથે બોલિવુડના ગીતો પણ રજૂ કરશે. ગુરુ રંઘાવાનો સુરતમાં આ બીજો લાઈવ કોન્સર્ટ કાર્યક્રમ છે.

ક્યારેઃ 19 મે | સ્થળઃ જોલી પાર્ટી પ્લોટ, યુનિવર્સિટી રોડ, વેસુ સમયઃ સાંજે 8 | એન્ટ્રીઃ ટિકિટ

ફેશન શો

ક્યારેઃ 12 મે એન્ટ્રીઃ રજિસ્ટ્રેશન

સ્થળ ઃ પ્લેટીનમ હોલ,સરસાણા

સમય ઃ સાંજે 6 વાગ્યે

આશિષ શકયા & રોહન જોષી લાઈવ

ક્યારેઃ 12 મે એન્ટ્રીઃ રજિસ્ટ્રેશન

સ્થળ ઃ પરફોર્મિંગ આર્ટ સેન્ટર

સમય ઃ રાત્રે 8 વાગ્યે

ઓસમાણ મીર લાઈવ કોન્સર્ટ

ક્યારેઃ 12 મે એન્ટ્રીઃ આમંત્રિતો

સ્થળ ઃ સુરત ટેનિસ ક્લબ

સમય ઃ સાંજે 7 વાગ્યે

ડિજીટલ બીઝનેસ ટ્રાન્સફર્મેશન

ક્યારેઃ 12 મે એન્ટ્રીઃ ફ્રિ

સ્થળ ઃ એમ્બેસી હોટલ

સમય ઃ સવારે 9 વાગ્યે

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

ક્યારેઃ 12 મે એન્ટ્રીઃ ફ્રિ

સ્થળ ઃ સાસિત કોલેજ

સમય ઃ બપોરે 3 વાગ્યે

શહિદ સમર્પણ ગૌરવ સમારોહ

ક્યારેઃ 12 મે એન્ટ્રીઃ રજિસ્ટ્રેશન

સ્થળ ઃ હરિકૃષ્ણ કેમ્પસ, સરથાણા

સમય ઃ રાત્રે 8:15 કલાકે

કરાઓકે સંગીત કાર્યક્રમ

ક્યારેઃ 16 મે એન્ટ્રીઃ ફ્રિ

સ્થળ ઃ ટીએન્ડ ટીવી સ્કૂલ

સમય ઃ સવારે 7 વાગ્યે

વાર્તા સ્પર્ધા ઈનામ વિતરણ સમારોહ

ક્યારેઃ 12 મે એન્ટ્રીઃ ફ્રિ

સ્થળ ઃ સાહિત્ય સંગમ

સમય ઃ સવારે 10 વાગ્યે

કરિયર ગાઈડન્સ સેમિનાર

ક્યારેઃ 13 મે એન્ટ્રીઃ ફ્રિ

સ્થળ ઃ ભદ્ર આશ્રમ

સમય ઃ સાંજે સવારે 11 વાગ્યે

હસના મના હૈ

ક્યારેઃ 19 મે એન્ટ્રીઃ રજિસ્ટ્રેશન

સ્થળ ઃ એસટીસી

સમય ઃ સાંજે 7 વાગ્યે

પેટ, પિકનિક અને સ્વયંવર

ક્યારેઃ 12 મે એન્ટ્રીઃ ફ્રિ

સ્થળ ઃ ડુમસ બીચ

સમય ઃ સવારે 7 વાગ્યે

ડાન્સ અને ફેશન ફીએસ્ટા

ક્યારેઃ 12 મે એન્ટ્રીઃ રજિસ્ટ્રેશન

સ્થળ ઃ જીવનભારતી રંગભવન

સમય ઃ બપોરે 3 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...