તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતી ભાગોળ વિસ્તારમાં જુગાર રમતા સાત ઝડપાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં જાહેરમાં 7 જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી 11 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અંકલેશ્વર શહેર પોલીસ મથકના પી.આઈ.જે.જી.અમીન, તેમજ પી.એસ.આઈ. એમ.આર.શકોરીયા તેમજ સર્વેલસ સ્કોર્ડ દ્વારા મુબારક ઉર્ફે બાદશાહ રજાક સિદી દ્વારા ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જ્યાં જુગાર રમતા મુબારક ઉર્ફે બાદશાહ સિદી, સિરાજુદ્દીન ફખરુદ્દીન, ઈમ્તિયાઝ હુશેન શેખ, અબ્દુલ ખલિફા, શાહિદ વરસમીયા શેખ, રહીમખાન સુલતાનખાન મનીહાર,અને ફૈઝલ ઊર્ફવે ફૈજુ નજર ખલિફાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસે થી 11.645 રૂપિયા રોકડા જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...