તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિનિયર સિટીઝન્સ ક્લબ ગોરાટનો ‘ગીતા’ પર સંવાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિનિયર સિટીઝન્સ કલબ ગોરાટ મંડળની આ માસની માસિકસભા હસમુખ પટેલના પ્રમુખપદે યોજવામાં આવી હતી. વક્તા તરીકે એમ.એમ.પી સ્કૂલ, રાંદેરના આચાર્ય મહમદ સુલેમાન મીચલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તા આચાર્ય મીચલાએ “ભગવદ ગીતા” અંગે વિશદ છણાવટ કરી પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે, ગીતાનું જીવનમાં મહત્વ તથા કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની સમજ આપી,ઇશ્વર શરણે જઇ મોક્ષ પ્રાપ્તિ કઇ રીતે થઇ શકે છે. મંડળના સાત સભ્યોની જન્મ દિવસની ઉજવણી શુભકામના અને ગીફ્ટ આપી કરવામાં આવી હતી. સભા સંચાલન પ્રમુખ ઇશ્વર પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો