તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NIT, IIT અને IIITને MSMEને મોકલો 10-10 બિઝનેસ આઈડિયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈજીસની સુચના પ્રમાણે દેશના ત્રણ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ટ્રીપલઆઈઆટી, આઈઆઈટી, અને એનઆઈટીથી 10-10 આઈડિયા મોકલી આપવામાં આવ્યા છે. એમએસએમઈએ આ વર્ષે આ ત્રણેય સંસ્થામાં ઈન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવા માટેની મંજૂરી પણ આપવામાં આવી છે. ત્યાર પછી એમમએસએમઈની તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને આંત્રપ્રિન્યોર પાસેથી બિજનેસ આઈડિયા મંગાવવા માટેની સુચના જાહેર કરવામાં આવી છે. જેમાં એનઆઈટીમાં 33, આઈઆઈટીમાં 21 અને ટ્રિપલઆઈઆઈટીમાં 19માં આઈડિયા સબમીટ થયા છે. જેમાં ત્રણ સંસ્થાઓએ 10-10 બેસ્ટ બિજનેસ આઈડિયા એમએસએમઈને મોકલવામાં આવ્યા છે. સંસ્થાના બેસ્ટ આઈડિયા પસંદ કરવા માટે કમિટી પણ બનાવવામાં આવી છે.આ આઇડિયા અત્યારે જોનલ લેવલ પર મોકલવામાં આવ્યા છે. ત્યાર પછી નેશનલ લેવલ પર બેસ્ટ આઈડિયાને 15 લાખ રૂપિયાનું ફંડિક કરવામાં આવશે. સંસ્થાનોમાં એમએસએમઈને આઈડિયાની સાથે પાર્ટીસિપેન્ટનો 2 મિનિટનો વિડિયો પણ મોકલવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો