તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન સેલિંગ વિશે સેમિનાર યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત ઓનલાઇન એસો. અને સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસો. દ્વારા ઓનલાઇન બિઝનેસ વધારવા માટે ફ્રી સેમિનાર યોજાશે.આ એક્સપર્ટ વિષયલક્ષી વાત કરશે. કાર્યક્રમમાં ભાગ લેનારનું ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ કાર્યક્રમ 17 જૂને સાંજે 7 થી 8.30 કલાકે જીવન ભરતી સ્કૂલ, નાનપુરા ખાતે, 20મી જૂને 7થી 8.30 કલાકે પરફોર્મિંગ આર્ટ સેંટર, અડાજણ ખાતે, 22 જૂને સાંજે 7 થી 8.30 કલાકે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ, વરાછા અને 23મી જૂને સવારે 10 થી 12 કલાકે સાયન્સ સેન્ટર, સિટીલાઈટ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...