તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘એન્ટી રેગિંગ’ વિષય પર સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સમાં ‘એન્ટી રેગિંગ’ વિષય પર ડો. અભિલાષા અગરવાલના માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં વી.એન.એસ.જી.યુ.ના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. આર.સી. ગઢવીએ રેગીંગ શું છે, એની આડઅસરો અને તેના પ્રકાર વિશે સમજણ પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...