તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓ માટે સ્વરોજગારીના વર્ગો શરૂ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : કાનજીભાઇ દેસાઇ સમાજ શિક્ષણ ભવન ટ્રસ્ટ, લાલા લજપતરાય, બાગ અને અઠવા પોલીસ સ્ટેશન સામે, ચોક બજાર સુરત દ્વારા સ્ત્રી સશક્તિકરણનાં ભાગરૂપે મહિલાઓ માટે સ્વરોજગારી તાલીમના વર્ગો ટૂંક સમયમાં શરૂ કરાશે. જેમાં સીવણ બેઝિક, કોમ્પ્યુટર, બ્યુટી કલ્ચર, ફેશન ડિઝાઇનીંગ, ડ્રેસ મેકિંગ, મેંદી વગેરે જેવા વર્ગો ચાલુ થશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...