કૌટિલ્યની ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ ટીમમાં પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | ગુજરાત પબ્લિક સ્કૂલ વડોદરા ખાતે ગુજરાત બાસ્કેટ બોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આ‌વ્યું હતું, જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સેન્ટ ઝેવિયર્સ સાળાની વિદ્યાર્થી કૌટિલ્ય પુરોહિતે નેશનલ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી છે. નેશનલ કક્ષાની આ સ્પર્ધા તમિલનાડુના કોઈમ્બતૂર ખાતે 12 થી 21 મે દરમિયાન યોજાશે. ભવિષ્યમાં તેઓ વધુ પ્રગતિ કરે અને રાષ્ટ્રીય કક્ષાએ શાનદાર દેખાવ કરે એ માટે કોચ રસિક સારંગ, રાજેશ ભાલાવાલા અને સરફરાઝ જિરાકે એમને શુભેચ્છા પાઠવી છે.
અન્ય સમાચારો પણ છે...