તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 2250 કિલો જથ્થો જપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ રાંદેર ઝોનના કૃષ્ણકુંજ વોર્ડ વિસ્તારમાં પાલનપુર પાટીયાથી લઈ રામનગર ચાર રસ્તા તથા રામનગર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના હોલસેલ તેમજ છૂટક વેચનાર સંસ્થામાં આરોગ્ય ખાતાએ તપાસ હાથ ધરી હતી. જેમાં આશરે 2250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી છે રસ્તા ઉપર ગંદકી કરતાં ઇસમોને નોટિસ આપી 89000નો દંડ વસુલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...