કાજલ ઔઝા વૈદ્યનો સ્ક્રિપ્ટ રાઈટિંગ વર્કશોપ

Surat News - script writing workshop on kajal aza medical 074533

DivyaBhaskar News Network

Nov 17, 2019, 07:45 AM IST
ઔરો યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા 2 દિવસના ક્રિએટીવ રાઈટિંગ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 18 અને 19 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઔરો યુનિવર્સિટીના વિઝ્ડમ હોલમાં યોજાશે. જેમાં કાજલ ઔઝા વૈદ્ય ક્રિએટિવ રાઈટિંગ અંતર્ગત, લિટરેચર, એડવર્ડાઈઝમેન્ટ, સ્ક્રિપ્ટ, રેડિયો અને ઈવેન્ટ હોસ્ટિંગની સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય તેના વિશે માહિતી આપશે. આ કાર્યક્રમમાં રિજિસ્ટ્રેશન દ્વારા ભાગ લઈ શકાશે. રજિસ્ટ્રેશન માટે ઔરો યુનિવર્સિટનો સંપર્ક કરવો..

X
Surat News - script writing workshop on kajal aza medical 074533

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી