તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સાવિત્રીબાઈ ફુલે કન્યા શાળા નં.47, ઈશ્વરપરા, નવાગામ- ડિંડોલી, સુરત ખાતે શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં ધોરણ 1થી 8ના કુલ 790 વિદ્યાર્થીનિઓએ ભાગ લીધો. આ પ્રસંગે શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...