તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાની ફી જાહેર, DPSમાં 75 હજાર સુધીનો ઘટાડો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

એફઆરસીએ શૈક્ષણિક વર્ષ 2017-18, 2018-19 અને 2019-20ની પ્રોવિઝનલ અને ફાઇનલ ફી જાહેર કરી છે. જેમાં સુરતની શાળાઓની પ્રોવિઝનલ ફીમાં 75 હજાર સુધીનો ઘટાડો કર્યો છે. એફઆરસીએ શહેરની 31, વલસાડની 4, ભરૂચની 13 અને નવસારીની 3 શાળાઓની પ્રોવિઝનલ અને ફાઇનલ ફી જાહેર કરી છે. ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની વર્ષ 2017-18ની ફાઇનલ ફીમાં હાયર સેકન્ડરીની ફી 57,489 નક્કી કરાય છે અને તેમાં ઘટાડો 4,995નો કરાયો છે. તે સાથે દિલ્હી પબ્લીક સ્કૂલની ફીમાં 75,984 અને હિલ્સ હાઇમાં 16,900નો ઘટાડો કરાયો છે. ઉપરાંત સ્વામિનારાયણ એકેડેમિક સ્કૂલની ફીમાં 23,530નો ઘટાડો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો