તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળા ક્રમાંક 301માં ‘પતંગિયું’ થીમ સાથે વાલી સંમેલન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : પુણાગામ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક નં.૩૦૧ શ્રી પુરુષોત્તમજી પ્રાથમિક શાળા દ્વારા‘પતંગિયું’થીમ સાથે વાલી સંમેલન તથા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા રાસ, ગરબા, સ્વચ્છતા,પર્યાવરણ, શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ૧૮ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...