તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડી બિલ્ડિંગ મેન ફિઝિક્સ સ્પર્ધામાં સરફરાઝે ગોલ્ડ મેળવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ યોજાયેલી હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા મિસ્ટર સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ મેન ફિઝિક્સ ક્લાસિક ફિઝિક કોમ્પિટિશનનું આયોજન રુસ્તમપુરા ખાતે આવેલી કોમ્યુનિટી હોલમાં કરવામાં આ‌વ્યું હતું જેમાં સરફરાઝે એક સિલ્વર અને એક ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એમની આ સિદ્ધિ બદલ હારૂન કાકુજી, બાબુ શેખ અને અન્ય મિત્રો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આ‌વી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો