તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડી બિલ્ડિંગમાં સંજય ભુયાને સિલ્વર મેડલ મળ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સચીન પબ્લિક સ્કૂલ ખાતે ઉધના ઝોનમાં બોડી બિલ્ડિંગ, ક્લાસિક ફિઝિક્સ અને ફિઝિકલ સ્ટ્રેન્થ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમરકસે બોડી બિલ્ડિંગ અને ક્લાસિક ફિઝિક્સમાં બીજો ક્રમ મેળવ્યો હતો. એ સાથે જ સંજય ભુયાને બોડી બિલ્ડિંગમાં બીજો ક્રમ તેમજ ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો એવોર્ડ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો