તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 માર્ચે બાલેશ્વર મહાદેવ મંદિરની સાલગીરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : બાલેશ્વર મહાદેવ મંદિરની તૃતીય સાલગીરી મહોત્સવનું આયોજન આગામી 4 માર્ચે કરાયું છે. આ પ્રસંગે યજ્ઞનો આરંભ સવારે 9 કલાકે, માતાજીની રાજોપચાર પૂજા સવારે 11 કલાકે, સાંઇબાબાની પાદુકા પૂજન સવારે 11.30 કલાકે, હોમાત્મક લઘુરુદ્વ બપોરે 12 કલાકે, શોભાયાત્રા સાંજે 4 કલાકે, મહાપ્રસાદી સાંજે 5 કલાકે, ભજન-ડાયરો રાત્રે 9 કલાકે, ઘીના કમળથી અભિષેક પૂજા રાત્રે 9 કલાકે અને મહાઆરતી રાત્રે 12 કલાકે કરાશે. આ સમગ્ર કાર્યક્રમ બુડિયા ગમા ખાતે કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો