તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14મીએ સાંઈરામ દવેનો હાસ્ય કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્ટ્રેસફુલ લાઈફ વચ્ચે સુરતીઓને હાસ્ય અને મનોરંજન મળી રહે તે માટે દ્રષ્ટી, સ્વજન, સંસ્કાર ભારતી મંચ દ્વારા સાંઈરામ દવેના હાસ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 14મી એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે સંસ્કાર ભારતી સ્કૂલના ઓડિટોરીયમમાં યોજાશે. જેમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે https://forms.gle/MN9u2DjExafVNGsk6 લિંક પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...