‘વંડર ફોગસિઅન’ એવોર્ડથી રૂપલ શાહને સન્માનિત કરાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્ત્રી રોગ નિષ્ણાંતોની વર્લ્ડ કોંગ્રેસમાં શહેરના ગાયનેકોલોજિસ્ટ અને વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત ડો. રૂપલ શાહને એફઓજીએસઆઈ (FOGSI) તરફથી ‘વન્ડર ફોગસિઅન’ એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. આ સન્માન એમને નાની બાળકીઓથી લઈને પ્રૌઢ-મેનોપોઝલ બહેનોના સ્વાસ્થ્યની જાળવણી અને વિવિધ માધ્યમો દ્વારા આરોગ્ય અંગે સમાજમાં સચોટ જન-જાગૃતિ ફેલાવવાના તેમના નિરંતર પ્રયાસો માટે એનાયત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...