અવેરનેસ / માર્ગ સલામતીનો સંદેશો બાળકોને અપાયો

સુરત : દાદાસાહેબ ફાળકે પ્રા. શાળાનં-૨૭૭ કેન્દ્ર નં-૩૦ ગાયત્રીનગર, નવાગામ, ડીંડોલીરોડ ખાતે રાષ્ટ્રીયમાર્ગ સલામતી...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 12:06 PM
Surat News - road safety message was given to children 035108
સુરત : દાદાસાહેબ ફાળકે પ્રા. શાળાનં-૨૭૭ કેન્દ્ર નં-૩૦ ગાયત્રીનગર, નવાગામ, ડીંડોલીરોડ ખાતે રાષ્ટ્રીયમાર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં ધો. ૬ થી ૮નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં અકસ્માત સર્જવા પાછળનો મુખ્ય કારણોમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન જેમ કે, ઓવર સ્પીડે વાહન ચલાવવું, સિગ્નલ તોડવું, રોન્ગસાઇડ થી, ઝીબ્રા ક્રોસિંગ વિના રસ્તાઓ પાર કરવો આ સહિતના કારણોની સમજ આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી દ્વારા માર્ગ સલામતીનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

X
Surat News - road safety message was given to children 035108
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App