U-13માં રિદ્ધિ ભગત ફલોર એક્સરસાઇઝમાં પ્રથમ ક્રમે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | હાલમાં જ ફાઉન્ટેનહેડ સ્કૂલ ખાતે આંતરશાળા જિમ્નાસ્ટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંડર-13માં શ્રીમતી લીલાબા ડાહ્યાભાઈ વજેરામ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની રિદ્ધિ ભગતે ફ્લોર એક્સરસાઇઝમાં પ્રથમ ક્રમે રહી હતી જે બદલ શાળા પરિવાર તરફથી એમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...