તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્ત ગોરાસુના સ્નેહમિલનમાં નિવૃત્ત શિક્ષકોનું બહુમાન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતમાં વસતાં ગોરાસુ ગામના પરિવારજનોનો સ્નેહમિલન સમારોહ શુક્રવારે યોજાયો હતો. આ પ્રસંગે ગામના નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું હતું. ત્યારબાદ બાળકોના ભવિષ્ય અંગે ચિંતન કરાયું હતું. સુરતમાં વસતાં ગોરાસુ ગામના લોકોનો સ્નેહમિલન સમારોહ શુક્રવારે યોજાયો હતો. આ અંગે રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે રવિવારે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં સમાજના પાંચસો જેટલાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ગામના નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું હતું, કારણકે દરેક બાળકના ઘડતરમાં શિક્ષકનો ફાળો અગત્યનો છે. જેથી શિક્ષકઋણ અદા કરવા તેમનું બહુમાન કરાયું હતું. સમારોહનો પ્રારંભ ગણેશ વંદના સાથે બાળકોએ કર્યો અને મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. સમાજના રમોત્સવમાં પ્રથમ આવેલા બાળકોને પુરસ્કાર અપાયા હતા. અંતે બાળકોના ભવિષ્ય માટે શું કરી શકાય તેના પર ચિંતન કરી સૌ છુટા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો