તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેપ કેસ : શાંતિ સાગરની જામીન અરજી ડિસમિસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાની 19 વર્ષિય વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાના આરોપનો સામનો કરી રહેલાં જૈન મુની શાંતિસાગરની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ડિસમીસ કરી હતી. અરજી સ્વીકારાયા બાદ સુપ્રીમે આ નિર્ણય લેતા શાંતિસાગરની મુશ્કેલીઓ વધી છે. આ કેસમાં સ્થાનિક લેવલે યાહ્યા મુખત્યાર શેખે દલીલ કરી હતી.

ઓક્ટોબર, 2017માં આરોપી શાંતિસાગર સામે બળાત્કારનો ગુનો નોંધાયો હતો. પીડિતાને જૈન ઉપાશ્રયના બાજુમાં આવેલાં મકાનમાં જ લઇ જવામાં આવી હતી અને ત્યારબાદ બળાત્કાર ગુજારાયો હતો. સેશન્સ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ મામલો સુપ્રીમમાં પહોંચ્યો હતો. બાદ સુપ્રીમ કોર્ટે અરજી ડિસમીસ કરી હતી. જેને કારણે શાંતિસાગર માટે મુશ્કેલી વધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો