તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાંદેર પોલીસે રીઢા વાહનચોરને પકડી પાડ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત : રાંદેરરોડ તાડવાડી વિસ્તારમાં રહેતા પિયુષ ભરતભાઇ કેરીવાલા ગઇ તા.4 જાન્યુઆરીએ પોતાની સ્પેલન્ડર મોટરસાયકલ પોતાના ઘર પાસે પાર્ક કરીને સુઇ ગયા હતા. રાત્રી દરમિયાન કોઇ ચોર તેમની બાઇક ચોરીને નાસી ગયો હતો. બનાવ અંગે પિયુષ કેરીવાલાએ ફરિયાદ નોંધાવી હતા. દરમિયાનમાં રાંદેર પોલીસે વાહન ચોર શૈલેષ સોમલા ડામોરને જહાંગીરપુરા વિશાલા રેસ્ટોરન્ટની પાછળ સરોલી રોડ પરથી પકડી પાડ્યો છે. મુળ દાહોદના સુરપરી ગામનો વતની શૈલેષ છુટક મજૂરી કરતો હતો અને મજૂરીની આડમાં વાહન ચોરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો