તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામનવમી, આંબેડકર જયંતીની શોભાયાત્રાનો સમય નક્કી થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ આ વર્ષે રામનવમી 14મી અેપ્રિલે છે અને એ જ દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી પણ છે. પરિણામે શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે વાતને ધ્યાને લઈ સ્પેશિયલ બ્રાંચના એ.સી.પી. પી.એલ. ચૌધરીએ બન્ને શોભાયાત્રાના આયોજકો સાથે બેઠક યોજી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું કે રામનવમીની શોભાયાત્રા બપોરે 3 વાગ્યે અને ડૉ. આંબેડકર જયંતીની શોભાયાત્રા સાંજે પાંચ વાગ્યે રેલવે સ્ટેશનથી નીકળશે. જેથી કોઈ સમસ્યા નડે નહીં.

અન્ય સમાચારો પણ છે...