જીવન / ‘દુઃખથી જીવન સંકોચાય અને સુખથી ખીલે છે’

કથા

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 02:17 PM
Surat News - quottroubleshooting life and suffering from joyquot 035605
આપણું મસ્તિષ્ક પણ એક ભૂમિખંડ છે. જેમ ભૂમિ પર જે વાવીએ તે લણીએ તેમ મગજમાં પણ જે વિચાર વાવીએ તે બહાર આવે છે. સિદ્ધિ બધાને મળે છે, કેટલાક ઉપયોગ કરે કેટલાક નથી કરતા. સિદ્ધિ અને અસિદ્ધિથી પર રહી જીવવું તેનું નામ જ યોગ છે. સુધાંશુ મહારાજે આ શબ્દો રામલીલા મેદાનની કથામાં કહ્યાં હતા.

વેસુના રામલીલા મેદાન પર અનાથ બાળકોના લાભાર્થે આયોજિત કથામાં સુધાંશુ મહારાજે ભક્તોને ગૃહસ્થ ગીતા પર બોધ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જે વસ્તુ આપણી પાસે છે તેની કદર નથી કરતા. જરૂરિયાતની સીમા હોય છે, પરંતુ લાલચની સીમા નથી. પાંડવોએ માગેલા પાંચ ગામ દુર્યોધને આપ્યા હોત તો મૃત્યુ નહીં આવતે. અહંકારમાં દુર્યોધને પાંચ ગામની જગ્યાએ લાખોનો વિનાશ કર્યો. ગૃહસ્થે પ્રેમાળ બની જીવવું જોઈએ, પરંતુ એ પ્રેમ તેના માટે બંધન ન બનવો જોઈએ. બાળકોને એવા સંસ્કાર આપો કે મસ્તક ઉંચુ રાખી જીવી શકે. આ બાળકો મોટા થાય ત્યારે તેમને કોઈની જરૂર નહીં પડે એવા તૈયાર કરો. બાળકો સંસ્કાર પરિવારમાંથી જ મેળવે છે. તમે બાળકો પ્રત્યે લાપરવાહી રાખશો તો પાછલી ઉંમરે બાળક તમારી સાથે રાખશે.

ભગવદ ગીતાના સંદેશા પ્રમાણે જીવનમાં કર્મયોગી બનો. ભગવાન કૃષ્ણ કહે છે કે, સિદ્ધિ-અસિદ્ધિ, સુખ-દુઃખ અને સંયોગ-વિયોગ બધી સ્થિતિમાં સમાન રીતે જીવો તો એ પણ યોગ છે. દુઃખથી જીવન સંકોચાય અને સુખથી ખીલે છે. માચીસની સળીની જેમ એટલા જ્વનશીલ ન બનો કે કાબૂ ન રહે. હમેશા એવી વાણી બોલો કે જીવન ખુશહાલ રહે. બુદ્ધિને કર્મ સાથે જોડો નહીં ત્યા સુધી કાર્ય અધૂરૂ છે. વિવેકથી કરેલું કર્મ સદબુદ્ધિ છે.

રિલિજિયન રિપોર્ટર | સુરત

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App