તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રા. શાળાને મર્જ કરવા મામલે શિક્ષણ વિભાગે અભિપ્રાય માંગ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ વિભાગે શહેરની 164 પ્રાથમિક શાળાને મર્જ કરવાની તૈયારી કરી રહી છે. જે માટે શિક્ષણ વિભાગે શાળાને મર્જ કરવા મામલે અભિપ્રાયો માંગ્યા છે. ડીપીઓએએ શાળાની તપાસ કર્યા પછી મર્જ કરવા પાત્ર છે કે કેમ તે મામલે અભિપ્રાય આપવાનો રહેશે. સૂત્રો કહે છે કે, અભિપ્રાય આવ્યા પછી શાળા મર્જ કરવા પાત્ર હશે તો કાર્યવાહી હાથ ધરાશે. શિક્ષણ વિભાગે ઓછી ધરાવતી શાળાને મર્જ કરવાની કાર્યવાહી કરતા વિરોધ થયા હતા. જેને કારણે તે કામગીરી અટકાવવામાં આવી હતી. દરમિયાન શિક્ષણ વિભાગે શાળાને મર્જ કરવા મામલે અભિપ્રાય માંગાતો પરિપત્ર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો