તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધી સ્મૃતિમાં આર.ડી બર્મનના ગીતોનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતીઓ સંગીતને માણી શકે તે માટે મલ્હાર પરીવાર દ્વારા લક્ષ્મીકાંત પ્યારેલાલ અને આર.ડી બર્મનના હિટ ગીત પર સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 27મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 8.30 વાગ્યે ગાંધી સ્મૃતિ ભવનમાં યોજાશે. જેમાં જ્યોર્જ મેકવાન, ધર્મેશ મિસ્ત્રી, મયુર ભટ્ટ, ધર્મેન્દ્ર પંચોલી, રાજનઅલી, ઉત્સવ શેઠ, એના મેકવાન, અવની મિસ્ત્રી ગીતો રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો