તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ બેંકની ટીમ સમક્ષ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટોનું પ્રેઝન્ટેશન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

મહાપાલિકા પોતાના મહત્ત્વાકાંક્ષી ખર્ચાળ એવા મોટા પ્રોજેક્ટોને સાકાર સરકારી પૂરતી ગ્રાંટના અભાવને પગલે વર્લ્ડ બેંક પાસે સત્તા દરે લોન લેવાની સ્થિતિ સર્જાય છે.

વર્લ્ડ બેંકના પ્રતિનિધી મંડળ બે દિવસથી પાલિકાના મહેમાન બન્યા હતાં ગત ગુરુવારે વર્લ્ડ બેંકના પ્રતિનિધિ ઓને શહેરના આવનારા પ્રકલ્પો બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. કમિશનરે પ્રોજેક્ટો અંગે લોન-ગ્રાંટ મેળવવા બાબતે સઘન ચર્ચાઓ કરી વિગતો રજુ કરી હતી. જેમાં, વર્લ્ડબેંકના પ્રતિનિધિઓએ પણ વિવિધ પ્રોજેક્ટો માટે ગ્રાંટ આપવા ઉત્સુક્તા પણ દાખવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો