તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાન જાગૃતિ ટ્રેનને આજે ક્લેક્ટર ફ્લેગ ઓફ કરાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતઃ ચૂંટણીપંચ દ્વારા મતદાન અંગે જાગૃતિ લાવવા માટે હાવડાથી શરૂ કરેલી ટ્રેન બુધવારે સવારે સુરત આવી પહોંચશે. દેશભરમાં મતદાન જાગૃતિ માટે ચૂંટણી પંચ હાવડા એક્સપ્રેસ ટ્રેન દોડાવી રહ્યું છે. આ મતદાર જાગૃતિ ટ્રેન બુધવારે સવારે 9.00 કલાકે સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચશે. સુરતમાં થોડો સમય રોકાયા બાદ ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવશે.

અન્ય સમાચારો પણ છે...