તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંચક મંચ દ્વારા 1લી માર્ચે કવિતા પઠન કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વાંચક મંચ અને ઓલ ઈન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ બૃહદ શાખા દ્વારા કવિતા પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 1લી માર્ચના રોજ સાંજે 5 વાગ્યે અખિલ હિન્દ મહિલા પરિષદ, શાલીભદ્ર કોમ્પલેક્ષ, નાનપુરામાં યોજાશે. જેમાં પરવીન શાકિર, અમૃતા પ્રિતમ, સારા શુગુફ્તા, તસલીમા નસરીન અને મીનાકુમારીની કવિતા અને ગઝલનું પઠન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે. કાર્યક્રમમાં પ્રજ્ઞા વશી તમામ કવિયત્રીઓના જીવન વિશે વાત કરશે અને એમની કવિતાનું પઠન કરશે. વાચક મંચ દ્વારા નિયમિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો